Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભારતમાં કોરોનાએ ફરી એક વાર રફતાર પકડી

દેશમાં સતત છઠ્ઠા દિવસે ૪૦ હજારથી વધુ કેસ સાથે દૈનિક કેસમાં ભારત સૌથી ટોચ ઉપર

ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં આજે સૌથી વધુ કેસો નોંધાયા છે : ત્યારબાદ ઈરાન ૩૨૫૧૧ કેસ : ઈન્ડોનેશીયા ૩૦૭૩૮ કેસ : યુકે ૨૪૪૭૦ કેસ : રશિયા ૨૨૮૦૪ કેસ : અમેરીકા ૨૧૭૯૮ કેસ : ફ્રાન્સ ૧૯૬૦૦ કેસ : બ્રાઝીલ ૨૦૫૦૩ કેસ : જાપાન ૧૨૩૪૩ કેસ : ઈટલી ૫૩૨૧ કેસ : જર્મની ૧૫૫૫ કેસ : સાઉદી અરેબીયા ૧૦૮૪ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫૧ કેસ : ચીન ૭૫ કેસ : હોંગકોંગ ૩ નવા કેસ : ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો તથા સાજા થનારની સંખ્યામાં ઘટાડો નોંધાય છે : કુલ મૃત્યુઆંક ૪,૨૪,૭૭૩ કેસ : કુલ એકટીવ કેસ વધીને ૪,૧૩,૭૧૮ કેસ થયા

ભારત         :    ૪૯,૧૩૪ નવા કેસ

ઈરાન         :    ૩૨,૫૧૧ નવા કેસ

ઇન્ડોનેશિયા   :    ૩૦,૭૩૮ નવા કેસ

યુકે            :    ૨૪,૪૭૦ નવા કેસ

રશિયા        :    ૨૨,૮૦૪ નવા કેસ

યુએસએ       :    ૨૧,૭૯૮ નવા કેસ

બ્રાઝિલ        :    ૨૦,૫૦૩ નવા કેસ

ફ્રાન્સ          :    ૧૯,૬૦૦ નવા કેસ

જાપાન        :    ૧૨,૩૪૩ નવા કેસ

 ઇટાલી        :    ૫,૩૨૧ નવા કેસ

જર્મની        :    ૧,૫૫૫ નવા કેસ

યુએઈ         :    ૧,૫૧૯ નવા કેસ

દક્ષિણ કોરિયા :    ૧,૪૪૨ નવા કેસ

સાઉદી અરેબિયા   :     ૧,૦૮૪ નવા કેસ

કેનેડા          :    ૨૭૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :    ૨૫૧ નવા કેસ

ચીન          :    ૭૫ નવા કેસ

હોંગકોંગ       :    ૦૩ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૦ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૨૨ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૪૦,૧૩૪ કેસો

નવા મૃત્યુ     :   ૪૨૨

સાજા થયા    :   ૩૬,૯૪૬

કુલ કોરોના કેસો  :      ૩,૧૬,૯૫,૯૫૮

એકટીવ કેસો  :   ૪,૧૩,૭૧૮

કુલ સાજા થયા   :      ૩,૦૮,૫૭,૪૬૭

કુલ મૃત્યુ      :   ૪,૨૪,૭૭૩

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૪,૨૮,૯૮૪

કુલ ટેસ્ટ       :   ૪૬,૯૬,૪૫,૪૯૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૪૭,૨૨,૨૩,૬૩૯

૨૪ કલાક     :   ૧૭,૦૬,૫૯૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૨૧,૭૯૮

હોસ્પિટલમાં     :     ૪૯,૧૮૯

આઈસીયુમાં    :     ૧૨,૧૩૦

નવા મૃત્યુ      :     ૮૪

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :     ૫૭.૬૬%

બીજો ડોઝ      :     ૪૯.૬૧%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૫૭,૬૮,૯૨૪ કેસો

ભારત         :   ૩,૧૬,૯૫,૯૫૮ કેસો

બ્રાઝીલ       :   ૧,૯૯,૩૮,૩૫૮  કેસો

દેશમાં કોરોના અડીખમ બન્યો : કેરળમાં કોરોના બેકાબુ : સતત પાંચમા દિવસે ૨૦ હજારથી વધુ કેસ : કર્ણાટક અને તામિલનાડુમાં એલર્ટ

મહારાષ્ટ્રમાં ૬૪૭૯ કેસ : આંધ્રપ્રદેશ ૨૨૮૭ કેસ : તામિલનાડુ ૧૯૯૦ કેસ : કર્ણાટક ૧૮૭૫ કેસ : પશ્ચિમ બંગાળ ૭૦૧ કેસ : બેંગ્લોર ૪૦૯ કેસ : મુંબઈ ૩૩૧ કેસ : હિમાચલ પ્રદેશ ૧૩૪ કેસ : દિલ્હી ૮૫ કેસ : હરિયાણા ૨૭ કેસ : ઉત્તરપ્રદેશ ૩૫ કેસ : રાજસ્થાન ૨૧ કેસ : ગુજરાત ૨૩ કેસ : મધ્યપ્રદેશ ૧૭ કેસ : સુરત - લખનૌ ૨ કેસ : રાજકોટ ૧ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૮૬૧ કેસ : આસામ ૭૮૪ કેસ : સિક્કીમ ૨૦૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૩૮ કેસ

કેરળ         :  ૨૦,૭૨૮

મહારાષ્ટ્ર     :  ૬,૪૭૯

આંધ્રપ્રદેશ    :  ૨,૨૮૭

તમિલનાડુ   :  ૧,૯૯૦

કર્ણાટક       :  ૧,૮૭૫

ઓડિશા      :  ૧,૪૩૭

પશ્ચિમ બંગાળ   :        ૭૦૧

તેલંગણા     :  ૪૫૫

બેંગલોર      :  ૪૦૯

મુંબઈ        :  ૩૩૧

છત્તીસગઢ    :  ૨૧૪

ચેન્નઈ        :  ૧૭૫

જમ્મુ કાશ્મીર :  ૧૪૫

હિમાચલ પ્રદેશ  :        ૧૩૪

પુડુચેરી       :  ૯૦

દિલ્હી         :  ૮૫

હૈદરાબાદ     :  ૭૭

કોલકાતા     :  ૬૦

ગોવા         :  ૫૯

બિહાર        :  ૪૫

ઉત્તર પ્રદેશ  :  ૩૫

હરિયાણા     :  ૨૯

ઝારખંડ       :  ૨૭

પંજાબ        :  ૨૬

ગુજરાત      :  ૨૩

ઉત્તરાખંડ     :  ૨૨

રાજસ્થાન    :  ૨૧

મધ્યપ્રદેશ   :  ૧૭

ગુડગાંવ      :  ૦૯

અમદાવાદ   :  ૦૮

લક્ષદ્વીપ      :  ૦૬

વડોદરા      :  ૦૫

જયપુર       :  ૦૩

સુરત         :  ૦૨

લખનૌ       :  ૦૨

ચંડીગઢ      :  ૦૧

રાજકોટ      :  ૦૧

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :  ૮૬૧

મણિપુર      :  ૮૩૨

આસામ      :  ૭૮૪

મેઘાલય     :  ૫૮૯

સિક્કિમ       :  ૨૦૭

અરૂણાચલ પ્રદેશ :        ૧૩૮

નાગાલેન્ડ    :  ૭૩

(3:07 pm IST)