Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પંજાબના બે ગામડામાં સરકારી આરોગ્ય ટીમોને ઘુસવા નહિ દયે

કિડની-લીવર કાઢી લ્યે છે!!

સરકારી હોસ્પિટલોમાં કોરોનાના ઇલાજના નામે કિડની અને લીવર કાઢી લેવાતા હોવાની ભારે અફવા ફેલાયેલ છે ત્યારે પંજાબના ર ગામડા લાંદે અને વાંદેડે સરકારી આરોગ્ય ટીમને ગામમાં નહિ પ્રવેશવા દેવા ઠરાવ પસાર કર્યા છે.

(4:04 pm IST)