Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સાંજે 5 આસપાસ રાજકોટના દલસાણીયા પટેલ પરિવારની ગાડીનો ધ્રોલ - જાયવાની વચ્ચે ભયંકર અકસ્માત : ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ : 2 ને ગંભીર ઇજા

રસ્તા પર ઢોર વચ્ચે આવતા GJ03-KC-7666 નંબરની ટાટાની ગાડી પલ્ટી મારી ગઈ : મરનારમાં 2 મહિલા અને 1 પુરુષ અને 1 મહિલા અને 1 પુરુષને ગંભીર ઈજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે : વધુ વિગતો મેળવાય રહી છે.

સાંજે 5 આસપાસ રાજકોટના દલસાણીયા પટેલ પરિવારની ગાડીનો ધ્રોલ - જાયવાની વચ્ચે ભયંકર અકસ્માત  : ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ : 2 ને ગંભીર ઇજા : રાજકોટનો પટેલ પરિવાર હોવાનું સામે આવ્યુ છે : સામે કોઈ વાહન અથડાયુ નથી, પરંતુ કોઈ ઢોર આડુ ઉતર્યુ હોય કે કોઈને બચાવવા જતા ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ : મોટરનો ભુક્કો બોલી ગયો

મૃત્યુ પામનાર કમલેશ બાબુભાઈ દલસાણીયા (ડ્રાઈવર) (ઉ.૪૫) રાજકોટ, પરીબેન કમલેશભાઈ દલસાણીયા, હજુ એકના નામની વિગત મેળવાઈ રહી છેઃ રસ્તા પર ઢોર વચ્ચે આવતા GJ03-KC-7666 નંબરની ટાટા નેકસાની ગાડી પલ્ટી મારી ગઈ : મરનારમાં ૨ મહિલા અને ૧ પુરૂષ અને ૧ મહિલા અને ૧ પુરૂષને ગંભીર ઈજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે. 

સાંજે ૫ આસપાસ રાજકોટથી જામનગર જઈ રહેલ રાજકોટ પાસિંગની ગાડીનો થયો જાઈવા પાસે ગમખ્વાર અકસ્માત : ઘટના સ્થળે ૩ લોકોના મૃત્યુ : ૨ ને ગંભીર ઇજા : રસ્તા પર ઢોર વચ્ચે આવતા GJ03-KC-7666 નંબરની ટાટાની ગાડી પલ્ટી મારી ગઈ : મરનારમાં ૨ મહિલા અને ૧ પુરૂષ અને ૧ મહિલા અને ૧ પુરૂષને ગંભીર ઈજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે : વધુ વિગતો મેળવાય રહી છે. (તસવીર - અશોક બગથરિયા)

(6:18 pm IST)