Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજકોટમાં બપોર પછી વધુ 44 કોરોના કેસ થી ફફડાટ: શહેરનો કુલ કેસોનો આંક 33 93એ પહોંચ્યો ;1500 લોકો સારવાર હેઠળ; આજે ૩3 ને રજા અપાઈ:અનલોક-4 માં થતાજ કોરોના બેફામ

રાજકોટમાં બપોર પછી વધુ 44 કોરોના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે,શહેરનો કુલ કેસોનો આંક 33 93એ પહોંચ્યો છે જેમાં 1505 લોકો સારવાર હેઠળ છે આજે વધુ 33 દર્દીઓને રજા અપાઈ છે આજે બપોરે કોરોનાના 45 પોઝિટિવ કેસ બાદ સાંજ સુધીમાં નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા છે અનલોક-4 માં થતાજ કોરોના બેફામ બન્યો છે

(8:39 pm IST)