Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારતીય મૂળના પ્રીતમસિંહ લોધી સિંગાપુરની સંસદમાં વિપક્ષના પ્રથમ નેતા બન્યાઃ ભારત માટે ગૌરવની ઘડી

ભારતીય મુળના પ્રીતમસિંહ લોધી સિંગાપુરની સંસ્દમાં નેતા પ્રતિપક્ષ બનવાવાળા પ્રથમ સાંસદ બન્યા છે. પેશેથી વકીલ ૪૩ વર્ષિય પ્રીતમસિંહે વષૃ ૨૦૧૧મા સાંસદ ચૂંટાયા પછી સિંગાપુરની રાજનિતિમાં ઔપચારિક રીતે કદમ રાખ્યા જયારે પ્રિતમસિંહ સિંગાપુરમા નેશનલ સર્વિસમેનના રૂપમાં સેવાઓ આપી મેજર રેંક હાંસલ કરી ચૂયા છે.

(10:05 pm IST)