Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સત્યમ કોમ્પ્યુટર્સના પૂર્વ ચેરમેન રામલિંગ રાજુની અરજી પર હૈદરાબાદની કોર્ટએ રોકી નેટ ફલીકસ સીરીઝની રિલીઝ

હૈદરાબાદની એક અદાલતએ સત્યમ કોમ્પ્યુટર્સના પૂર્વ ચેરમેન બી રામલિંગ રાજુની અરજી પર નેટલીકસની ડોકયુમેન્ટ્રી સીરીઝ બેડબોય બિલિયનેયર્સ ઇન્ડિયાની રીલીઝ રોકી દીધી છે. સત્યમ અકાઉન્ટીંગ ગોટાળામાં દોષી થયેલ રાજુ ૨૦૧૮માં જામીન પર મુકત થયો હતો અરજીમા રાજુએ દાવો કર્યો કે આ શો ગેરકાનૂની રીતે એની નિજતાનું ઉલ્લઘંન કરશે.

(11:30 pm IST)