Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાલમાં જ બીજેપીમાં જોડાયેલ રાજેશ ઝા ની પટનામાં ગોળીમારી હત્યા

પટના (બિહાર)માં બાઇક સવાર ર લોકોએ હાલમાંૈ જ બીજેપીમાં જોડાયેલા સ્થાનિય નેતા રાજેશ ઝાની ગોળીમારી હત્યા કરી નાખી મૃતક નેતા સવારની સૈર પર નીકળ્યા હતા. ત્યારે આ ઘટના ઘટી એમના એક પરિજનએ કહ્યું તે કોઇના નિશાના પર હતા આ મામલો કહ્યું તે કોઇના નિશાના પર હતા આ મામલે વ્યકિતગત દુશ્મનીનો લાગે છે.

(9:53 pm IST)
  • પત્રકારોના અધિકારોની રક્ષા માટે પાકિસ્તાનમાં 7 સભ્યોની કમિટીની રચના : સરકાર મીડિયાની અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારી રહી હોવાનો આક્ષેપ : પત્રકારોની સુરક્ષા માટે પાકિસ્તાન બાર કાઉન્સિલ લડત આપશે access_time 8:09 pm IST

  • રાપર હત્યાકાંડ : કચ્છના રાપર વકીલ હત્યાકાંડ : સીટમાં વધુ બે અધિકારી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંઘ અને મુન્દ્રા મરીન પીઆઇ ગિરિશ વાણિયાની વરણી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન, હત્યાના ચોક્કસ કારણો જાણવા સીટ દ્વારા તપાસનો ધમધમાટ access_time 10:47 pm IST

  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST