Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસની નિર્ભયાનું મૃત્યુ નથી થયું પ્રશાસન દ્વારા મારી નાખવામાં આવેલ છે: એક નિષ્ક્રુર સરકાર એનું પ્રશાસન ઉતરપ્રદેશની સરકારની ઉપેક્ષા: આ કેવો ન્યાય ? આ કેવી સરકાર ? કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સટાસટી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાથરસ ગેંગરેપ મામલા પર એક વીડિયો સંદેશમાં કહ્યું છે હાથરસની નિર્ભયાનું મૃત્યુ નથી થયું એને મારી નાખવામાં આવેલ છે. એક નિષ્કુર સરકાર એનું પ્રશાસન અને ઉતરપ્રદેશ સરકારની ઉપેક્ષા દ્વારા એમણે આગળ કહ્યું એ બાળકીને અનાથોની જેમ પોલીસએ જબરદસ્તી જલાવી દીધી આ કેવો ન્યાય ? આ કેવી સરકાર ?

(8:23 am IST)