Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પોર્ટુગલના રાજદૂત નંદિની સિંગલા મોરિશિયસમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા

મોરેશિયસમાં ભારતીય હાઈ કમિશનર તન્મય લાલની સ્વીડનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક

  નવી દિલ્હી :પોર્ટુગલમાં ભારતના રાજદૂત કે નંદિની સિંગલાની મોરેશિયસમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે (એમઈએ)  આ માહિતી આપી.હતી  તે જ સમયે, વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલમાં મોરેશિયસ રિપબ્લિકમાં ભારતીય હાઈ કમિશનર તન્મય લાલની સ્વીડનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી

(12:00 am IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના વળગ્યો :એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું એમેઝોને જાહેર કર્યુ છે access_time 11:24 am IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST