Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

લોકડાઉનમાં રદ એર ટીકીટના રીફંડને લઇ સુપ્રીમ કોર્ટએ ડીજીસીએની ભલામણોને આપી મંજૂરી

લોકડાઉનમાં રદ થયેલ હવાઇ ટીકીટના રીફંડને લઇ સુપ્રીમ કોર્ટએ વિમાનન નિયામક ડીજીસીએની ભલામણોને મંજુરી આપી આને લઇ વિમાનન કંપનિયોને ર૪ મે સુધીની રદ ટિકીટનું પૂરૃં રિફંડ આપવું પડશે. જયારે કંપનિયો પાસે ક્રેડિટ શેલનો પણ વિકલ્પ હશે પણ આ રકમ પર એમને વ્યાજ પણ આપવું પડશે.

(11:21 pm IST)