Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભારત કોરોના વેક્સિન બનાવવાની નજીક પહોંચી ગયેલ છે, વિતરણ અને સ્ટોરેજની તૈયારી: સૌરાષ્ટ્ર ગોંડલ અને અમરેલી તથા કચ્છમાં ભૂકંપના આંચકા સતત ધરતીકંપથી મોટો ભય: ગુજરાતમાં આ વર્ષે ૩૫ લાખ ટન મગફળીનો અંદાજ: રાજકોટમાં કોરોના આજે બારનો ભોગ લીધો, મૃત્યુઆંક ઘટવા લાગ્યો: ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલેનિયા ટ્રમ્પને કોરોના વળગ્યો

(1:04 pm IST)