Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ચીનમાં ડબ્બાઓમાં મૃત મળ્યા ઓનલાઇન ખરીદાયેલા ૪૦૦૦ કૂતરાઓ, બિલાડીઓ અને સસલા

એનજીઓ યૂટોપિયા એનિમલ રેસ્કયૂએ કહ્યું છે કે ચીનમાં લગભગ ૪૦૦૦ કૂતરાઓ, બિલાડીઓ, સસલા અને અન્ય જાનવર ડબ્બાઓમાં મૃત મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પાલતુ જાનવરો ઓનલાઇન ખરીદાયા હતા. આ ઉપરાંત રેસ્કયૂ કરવાવાળા લોકો ૧૦૦૦થી વધારે સસલા, કૂતરા અને બિલાડીઓને બચાવવામાં કામયાબ રહ્યા.

(10:10 pm IST)