Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમેરિકામાં છેલ્લા છ મહિનામાં એમેઝોનના ૧૯૮૧૬ કર્મચારી થયા કોવિડ-૧૯થી સંક્રમિત

એમેઝોનએ બતાવ્યું છે કે માર્ચથી અત્યાર સુધી એના ૧૩૭ર૦૦૦ અમેરીકી ફ્રંટલાઇન કર્મચારીઓમાંથી ૧૯૮૧૬ કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. એમેઝોનએ કહ્યું આમાં સીઝનલ સ્ટાફ અને તે લોકો પણ શામેલ છે જે કયાંય બહાર સંક્રમિત થયા. એમેઝોનએ કહ્યું કે એના કર્મિયોમાં જો કોવિડ-૧૯ સંક્રમણનો દર સામાન્ય જનસંખ્યાની જેમ હોત તો એના ૩૩૯પર સંક્રમિત હોત.

(10:56 pm IST)