Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારતએ ગાંધી જયંતીના અવસર પર નેપાલને ભેટમાં આપી ૪૧ એમ્બ્યુલંેસ અને ૬ સ્કૂલબસઃ પ્રેરણાદાયી કાર્ય

કાઠમાંડૂમાં આવેલ ભારતીય દૂતાવાસના મુતાબિક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૧મી જયંતીના અવસર પર ભારતએ નેપાલ સરકાર અને ત્યાંના ૩૦ જિલ્લાઓમાં કામ કરવાવાળા વિભિન્ન એનજીઓને ૪૧ એમ્બ્યુલેંસ અને ૬ સ્કૂલ-બસ ઉપહારમાં આપી છે. દૂતાવાસએ કહ્યું ભારતએ નેપાલને ૧૯૯૪થી અત્યાર સુધી લગભગ ૮ર૩ એમ્બ્યુલેંસ ભેટ આપી છે. (૧૧.૧૦)

 

(11:01 pm IST)