Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મેડિકલ પ્રવેશ માટેની NEET યુજી નું પરિણામ જાહેર

રાજકોટની પ્રીમિયર સ્કૂલનો વિદ્યાર્થી વનિત શેઠ 701 ગુણ સાથે સમગ્ર દેશમાં ટોપ 100માં સ્થાન પામ્યો

રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના 60 હજાર સહીત કુલ 16 લાખ વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા તે મેડિકલ પ્રવેશ માટે અન્ડર ગ્રેજ્યુએટનું વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થયું છે

 ધોરણ 12 સાયન્સ પછી  બી ગ્રુપ માટે મેડિકલ પ્રવેશ માટે NEET નું  પરિણામ આજે સાંજે વેબસાઈટ પર જાહેર થયું છે 

રાજકોટની પ્રીમિયર સ્કૂલનો વિદ્યાર્થી વનિત શેઠ ને 701 ગુણ સાથે સમગ્ર દેશમાં ટોપ 100માં સ્થાન પામ્યો છે

(12:00 am IST)