Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આર્મીની પેરાશુટ બ્રીગેડની એરબોન એકસરસાઇઝ

પહેલી નજરે જોતા લાગે કે આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે. પણ આ પક્ષીઓ નથી. આર્મીની પેરાશુટ બ્રીગેડ દ્વારા ઇર્સ્ટન લડાખની નોર્થન બોર્ડર ખાતે એરબોન એકસરસાઇઝ કરવામાં આવી હતી ભારતીય સેનાના જાબાનોએ ઉંચે આકાશમાંથી ઝંપલાવી પોતાની વિરતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો.

(1:08 pm IST)