Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમેરીકામાં ૨૪ કલાકમાં ૧.૧૬ લાખથી વધુ કોરોના કેસ તેમજ ૧૧૦૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો : રશિયામાં ૪૦૪૦૨ કેસ : કોરોના કેસોમાં ઉછાળોઃ ભારતમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો નવા ૧૦૪૨૩ કેસ તેમજ મૃત્યુઆંકનો વધારો યથાવત ૪૪૩ મૃત્યુ : એકટીવ કેસ ૧,૫૩,૭૭૬

અમેરીકા અને રશિયામાં કોરોના કેસોમાં તોતીંગ વધારો : યુકેમાં પણ કોરોનાનો ગ્રાફ વધ્યો : ૪૦૦૭૭ નવા કેસ : જર્મનીમાં ૧૧૩૧૫ કેસ : બ્રાઝીલ ૩૮૩૮ કેસ : સિંગાપોર ૨૪૭૦ કેસ : દક્ષિણ કોરીયા ૧૬૮૬ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૫૭૨ કેસ : જાપાન ૨૨૯ કેસ : ચીન ૯૨ કેસ : સાઉદી અરેબીયા ૪૯ કેસ : અમેરીકામાં ૧૨૬૮૫ દર્દીઓ આઈસીયુમાં : ભારતમાં કુલ વેકસીનેશન ૧,૦૬,૮૬,૭૧,૮૭૯એ પહોંચ્યુ

યુએસએ       :   ૧,૧૬,૦૨૫ નવા કેસો

રશિયા         :   ૪૦,૪૦૨નવા  કેસો

યુકે            :   ૪૦,૦૭૭ નવા કેસો

જર્મની         :   ૧૧,૩૧૫ નવા કેસો

ભારત         :   ૧૦,૪૨૩ નવા કેસો

બ્રાઝિલ        :   ૩,૮૩૮ નવા કેસો

કેનેડા          :   ૨,૯૮૦ નવા કેસો

ઇટાલી         :   ૨,૮૧૮ નવા કેસો

સિંગાપોર      :   ૨,૪૭૦ નવા કેસો

ફ્રાન્સ          :   ૧,૮૬૬ નવા કેસ

દક્ષિણ કોરિયા  :   ૧,૬૮૬ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :   ૧,૫૭૨ નવા કેસા

જાપાન        :   ૨૨૯ નવા કેસા

ચીન           :   ૯૨ નવા કેસા

યુએઈ         :   ૭૮ નવા કેસા

સાઉદી અરેબિયા   :     ૪૯ નવા કેસો

હોંગકોંગ       :   ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧૦ હજાર ઉપર નવા કેસ : ૪૪૩ મૃત્યુ અને ૧૫ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૧૦,૪૨૩ કેસો

નવા મૃત્યુ       :    ૪૪૩

સાજા થયા      :    ૧૫,૦૨૧

કુલ કોરોના કેસો :    ૩,૪૨,૯૬,૨૩૭

એકટીવ કેસો    :    ૧,૫૩,૭૭૬

કુલ સાજા થયા :    ૩,૩૬,૮૩,૫૮૧

કુલ મૃત્યુ        :    ૪,૫૮,૮૮૦

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૦,૦૯,૦૪૫

કુલ કોરોના ટેસ્ટ :    ૬૧,૦૨,૧૦,૩૩૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧,૦૬,૮૫,૭૧,૮૭૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧,૧૬,૦૨૫

હોસ્પિટલમાં     :    ૪૭,૧૭૨

આઈસીયુમાં     :    ૧૨,૬૮૫

નવા મૃત્યુ       :    ૧,૧૦૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૪,૬૯,૦૪,૪૧૩ કેસો

ભારત           :    ૩,૪૨,૯૬,૨૩૭ કેસો

બ્રાઝીલ         :    ૨,૧૮,૧૪,૬૯૩ કેસો

(3:13 pm IST)