Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મોંઘવારીના લીધે ભાજપ હાર્યું: હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ખળભળાટ સર્જ્યો

હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા અને ૧ લોકસભાની પેટા ચુટણીઓમાં ભાજપની ભૂંડી હાર બાદ જયરામ ઠાકોરનું ધડાકાબંધ નિવેદન: ભાજપ હાઈકમાન્ડ મુખ્યમંત્રી બદલે તેવી ભારે ચર્ચા

(7:32 pm IST)