Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આરબીઆઈ દ્વારા રિલાયન્સ કેપિટલ લિમિટેડની નાદારીની પ્રક્રિયા શરૂ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આજે ગુરુવારે તારીખ ૨જી ડિસેમ્બર, ૨૦૨૧નાં રોજ નાદારી અને નાદારી સંહિતાની કલમ ૨૩૯ની પેટા-કલમ (૨) સાથે કલમ ૨૨૭ હેઠળ રિલાયન્સ કેપિટલ લિમિટેડ સામે કોર્પોરેટ ઇનસૉલવેંસી રિસોલ્યુશન પ્રોસેસ (CIRP) શરૂ કરવા માટેની અરજી દાખલ કરી છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આ કાયદાકીય અપીલ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ ખાતે રિલાયન્સ કેપિટલ લિમિટેડની નાદારી અર્થે દાખલ કરવામાં આવેલી છે.

(9:18 pm IST)