Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

કોંગ્રેસે ચાર રાજ્યોના પરિણામો પૂર્વે અગમચેતીના પગલાં ભર્યા: ભાંગફોડની શક્યતા સામે ટોચના કોંગી નેતાઓને તમામ જવાબદારીઓ સોંપી

કોંગ્રેસે ચૂંટણી પરિણામો પહેલા ચાર રાજ્યો માટે નિરીક્ષકો નીમ્યા અને ધારાસભ્યોની બેઠક સહિત તમામ જવાબદારીઓ સોંપવામાં આવી. રાજસ્થાન માટે હુડા, ગુજરાતના મધુસુદન મિસ્ત્રી, મુકુલ વાસનિક અને શકીલ અહેમદ ખાનને જવાબદારી સોંપાઈ. તેલંગાણા માટે ડીકે  શિવકુમાંર સહિત પાંચને, છત્તીસગઢમાં અજય માકન સહિત ત્રણને અને મધ્યપ્રદેશમાં અધિરંજન ચૌધરી સહિત ચારને જવાબદારીઓ સુપ્રત થઈ

(11:53 pm IST)