Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જુદા જુદા મંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ

રાજકોટ તા. : રાજકોટના હેમુ ગઢવી હોલમાં શ્રી પટેલ રાસ મંડળીના કાર્યક્રમમાં જુદા જુદા સાંસ્કૃતિક મંડળોએ પોતાની પરંપરાગત લોકકલા પીરસી હતી.

.           શ્રી મહેર રાસ મંડળી, પોરબંદર - શ્રી રાણાભાઇ સીડા

.           શ્રી ભવાની ટીપણી લોકનૃત્ય મંડળ, ચોરવાડ - શ્રી નરશીભાઇ સેવરા

.           સંસ્કૃતિ ડાન્સ એકેડમી, ધ્રોલ - કુ. અંજના અગ્રાવત

.           નાકુબાઇ દેવ કલા મંડળ, છોટા ઉદેપુર - કવર સિંગભાઇ રાઠવા

.           પાંચાળ રાસ મંડળ, થાનગઢ - શ્રી યોગેશભાઇ પાટડીયા

.           શ્રી આંબાવાડી કલાવૃંદ, જામ ખંભાળીયા - શ્રી ડાયાભાઇ નકુમ

.           પૂર્વી લોકકલા કેન્દ્ર, ભુજ - શ્રી શૈલેષભાઇ સિંઘલ

.           પઢાર મંજીરા રાસ મંડળ, રાણાગઢ - શ્રી શંકરભાઇ ધરજીયા

.           કલ્ચરલ ગ્રુપ ઓફ કરચલીયાપરા, ભાવનગર - શ્રી ચંદુભાઇ ચુડાસમા

.           શ્રી પટેલ રાસ મંડળી, લતીપુર - શ્રી મહેન્દ્ર આણદાણી

.           શ્રી રાજેન્દ્ર રાવલ - કેરવાનો વેશ - અમદાવાદ

.           શ્રી અક્ષય પટેલ, શ્રી ભરતભાઇ બારીયા, ટીમલી નૃત્ય - અમદાવાદ

 

(2:36 pm IST)