Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ચૂંટણી પરિણામો ૨૦૨૩: પૂર્વોત્તર રાજ્યો માટે ઐતિહાસિક દિવસ, કેન્દ્ર સરકારની વિકાસ નીતિઓની જીત: પૂર્વોત્તર ન તો દિલથી કે ન તો દિલ્હીથી દૂર છે: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ

 તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે ઉત્તર પૂર્વના લોકોએ શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને મહત્વ આપ્યું છે. અમિતભાઈએ.  ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ વાત કહી હતી.

   
(11:14 pm IST)