Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઇઝરાયલમાં ન્‍યાયીક સુધારાના વિરોધકર્તાઓ ઉપર કાર્યવાહી

ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બેંજામીન નેતન્‍યાહુ સરકારે ન્‍યાયીક સુધારોના વિરોધ કરનાર નાગરીકોને વિખેરવા માટે પોલીસે આશ્વ દળ સાથે બેભાન કરી નાખતા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.

(3:23 pm IST)