Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભવ્ય જીત સાથે ફરી સત્તાના સંકલ્પ સાથે ઇડરમાં મહાયજ્ઞ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આદ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજવામા આવ્યો હતો. ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અનુષ્ઠાન યોજવામાં આવ્યો હતો. 2024 યજમાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેઓએ મહાયજ્ઞનો લાભ લીધો હતો. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરથી સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા.

(8:33 pm IST)