Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગોવામાં કોરોનાને લઇને સોમવાર સવાર 6 વાગ્યાથી 10મેં સવારે 7 વાગ્યા સુધી એક અઠવાડીયા માટે પ્રતિબંધ લાગ્યા

કેસિનો, બાર, રમત સંકુલો, ક્રુઝ, જીમ, શાળાઓ, કોલેજો અને સાપ્તાહિક બજારો બંધ રહેશે

ગોવામાં કોરોનાના લીધે 3 મેના રોજ સવારે 6 વાગ્યાથી 10 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં કેસિનો, બાર, રમત સંકુલો, ક્રુઝ, જીમ, શાળાઓ, કોલેજો અને સાપ્તાહિક બજારો બંધ રહેશે જયારે  આવશ્યક સેવાઓ માટે મંજૂરી અપાઈ છે

(12:00 am IST)