Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ફલાઈંગ સિખ મિલ્ખા સિંઘની તબિયત બગડતા ફરી આઈસીયુમાં ખસેડવામાં આવ્યા

ફ્લાઈંગ સિખ તરીકે વિશ્વવિખ્યાત દોડવીર મિલ્ખા સિંઘની તબિયત બગડતાં તેમને પીજીઆઈ ના આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. દોઢ પખવાડિયા પહેલા તેમને  કોરોના લાગુ પડ્યો હતો. તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની તબિયત હવે સ્થિર હોવાનું જાણવા મળે છે.

(11:46 pm IST)