Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બેથાની મેટેકની જોડી વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં

એલેક્સા અને ડેઝીઆરીની જોડીને બે સેટોમાં પરાજય આપીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હી : ભારતની ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને અમેરિકન બેથાની મેટેકની જોડીએ વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, ..સાનિયા અને બેથાનીની જોડીએ એલેક્સા અને ડેઝીઆરીની જોડીને પરાજીત કરી હતી..ગેમના બે સેટોમાં પરાજય આપીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો .સાનિયા મિર્ઝાની ટેનિસ રમતની કારકિર્દીનો આ 121 મો વિજય હતો.સાનિયા મિર્ઝા ઓલિમ્પિક રમતોમાં ભારતીય મહિલા ટેનિસ ટીમનું નેતૃત્વ કરવાની હોવાથી વિમ્બલ્ડન સ્પર્ધામાં તેનું ફોર્મ અગત્યનું ગણાવી શકાય

(9:14 am IST)