Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચૌટાલા સજા પુરી કરી બહાર આવ્યાઃ જેલમાં જ કર્યુ ૧૨મું ધોરણ પાસ

ઇનેલો નેતા ઓપી ચૌટાલાને શિક્ષક ભરતી કૌભાંડમાં જેલ સજા થયેલ. સજા પુરી થતા ચૌટાલા ગઇકાલે તિહાડ જેલમાંથી છુટયા હતા. જેલમાંથી જ તેમણે ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરેલ. જેલમાંથી છુટતા હાજર સમર્થકો પાર્ટીના ઝંડા સાથે ચોટાલાને આવકારતા ઝુમી ઉઠેલ.

(3:04 pm IST)