Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રસીકરણની કુલ સંખ્યા 35 કરોડને વટાવી ગઈ : છેલ્લા 24 કલાકમાં 57.36.924 ડોઝ અપાયા

નવી દિલ્હી : દેશમાં રસીકરણ અભિયાન ચાલુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 3 જુલાઈએ સાંજે 7 વાગ્યા સુધી રસીકરણની કુલ સંખ્યા 35,05,42,004 વટાવી ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં રસીના કુલ 57,36,924 ડોઝ આપવામાં આવ્યા છે.

(12:42 am IST)