Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કર્ણાટકમાં નાઇટ કર્ફ્યુ હટાવાયો : લોકડાઉનમાં વધુ છૂટછાટની જાહેરાત : સરકારી કચેરીઓ ફરીથી ખુલશે

બેંગ્લુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ રાજ્યમાં લોકડાઉનમાં વધુ છૂટછાટની ઘોષણા કરી હતી. આ હેઠળ નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે અને સરકારી કચેરીઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

(12:45 am IST)