Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મેરઠમાં LLB ના વિદ્યાર્થી પર તેના 'ગે ' મિત્રો દ્વારા બળાત્કાર કરી ગળું દબાવી હત્યા :શરીરના ટુકડા કરી ગટરમાં ફેંકી દીધા

પીડિતના શરીરના અનેક ટુકડા કરી ગટરમાં ફેંકી દેવાયા :તમામ 4 આરોપીઓની ધરપકડ

મેરઠથી ભયાનક સમાચાર આવી રહ્યા છે, 21 વર્ષના LLB વિદ્યાર્થી યશ રસ્તોગી પર તેના 'ગે' મિત્રો સલમાન, શાહવેઝ, અલીઝાન અને ઈમરાન દ્વારા બળાત્કાર કરી, ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.  પીડિતના શરીરના અનેક ટુકડા કરી ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

  તમામ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(11:11 pm IST)