Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હાશ... ભારતમાં કોરોના મંદ પડ્યો

૨૪ કલાકમાં ૩૦૫૯૪ કેસઃ ૪૨૨ના મોત : ભારતમાં ૬ દિવસ બાદ ૪૦ હજારથી ઓછા કેસ, પરંતુ અમેરીકામાં વિશ્વની તુલનાએ દૈનિક કેસ સૌથી વધુ નોંધાયા : ડેલ્ટા વેરીયન્ટ રોકેટ ગતિએ વધ્યો નવા ૫૬૩૬૮ કેસ

યુએસએમાં ૧,૩૮,૧૪૮ નવા કેસ નોંધાયા છે કારણ કે રાજ્યો સપ્તાહના બેકલોગને ડમ્પ કરે છે, જે ગયા સપ્તાહની તુલનામાં ૫૩% વધારે છે : ત્યારબાદ ઈરાન ૩૭૧૮૯ કેસ : રશિયા ૨૩૫૦૮ કેસ : બ્રાઝીલ ૧૫૧૪૩ કેસઃ ઈટલી ૩૧૯૦ કેસ : સાઉદી અરેબીયા ૧૦૬૩ કેસ : કેનેડા ૫૦૧ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૨૬ કેસ : ચીન ૯૮ કેસ : હોંગકોંગમાં ૩ નવા કેસ

યુએસએ     :      ૫૬,૩૬૮ નવા કેસ

ઈરાન        :      ૩૭,૧૮૯ નવા કેસ

ભારત        :      ૩૦,૫૯૪ નવા કેસ

રશિયા       :      ૨૩,૫૦૮ નવા કેસ

યુકે          :      ૨૧,૯૫૨ નવા કેસ

બ્રાઝિલ      :      ૧૫,૧૪૩ નવા કેસ

જાપાન       :      ૧૦,૧૭૬ નવા કેસ

ફ્રાન્સ         :      ૫,૧૮૪ નવા કેસ

ઇટાલી       :      ૩,૧૯૦ નવા કેસ

યુએઈ        :      ૧,૫૩૭ નવા કેસ

જર્મની       :      ૧,૫૦૨ નવા કેસ

દક્ષિણ કોરિયા       :   ૧,૨૧૫ નવા કેસ

સાઉદી અરેબિયા    :   ૧,૦૬૩ નવા કેસ

કેનેડા        :      ૫૦૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા   :      ૨૨૬ નવા કેસ

ચીન         :      ૯૮ નવા કેસ

હોંગકોંગ     :      ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩૦ હજાર ઉપર નવા કેસ : ૪૨૨ મૃત્યુ અને ૩૮ હજાર ઉપર સાજા થયા

નવા કેસો      :    ૩૦,૫૯૪ કેસો

નવા મૃત્યુ      :    ૪૨૨

સાજા થયા     :    ૩૮,૮૮૭

કુલ કોરોના કેસો    :   ૩,૧૭,૨૬,૫૦૭

એકટીવ કેસો   :    ૪,૨૫,૧૯૫

કુલ સાજા થયા :    ૩,૦૮,૯૬,૩૫૪

કુલ મૃત્યુ       :    ૪,૨૫,૧૯૫

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૬,૪૯,૨૯૫

કુલ કોરોના ટેસ્ટ    :   ૪૭,૧૨,૯૪,૭૮૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૪૭,૮૫,૪૪,૧૧૪

૨૪ કલાકમાં   :    ૬૧,૦૯,૫૮૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૫૬,૩૬૮

હોસ્પિટલમાં    :    ૫૧,૧૦૦

આઈસીયુમાં    :    ૧૨,૭૧૨

નવા મૃત્યુ      :    ૪૬૭

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૫૭.૭૬%

બીજો ડોઝ     :    ૪૯.૬૬%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૩,૫૮,૯૫,૯૮૦ કેસો

ભારત          :    ૩,૧૭,૨૬,૫૦૭ કેસો

બ્રાઝીલ        :    ૧,૯૯,૫૩,૫૦૧ કેસો

ન્યુઝ ફર્સ્ટ

 

૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૨ મોત : કેરળની સ્થિતિ ચિંતાજનક : નવા ૧૩૯૮૪ કેસ સામે આવ્યા : ૧૧૮ લોકોના મોત

દેશમાં ડેથરેટ ૧.૩% જયારે રીકવરી રેટ ૯૭.૪% છે

ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૮૬૯ કેસ નોંધાયા તેમજ ૯૦ લોકોના મોત નિપજ્યા છે :  દેશના ૮ રાજયોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે જેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરીસ્સા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોન્ડીચેરી સામેલ છે : દેશના ૨૩ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે

કેરળ        :  ૧૩,૯૮૪

મહારાષ્ટ્ર     :  ૪,૮૬૯

તમિલનાડુ   :  ૧,૯૫૭

આંધ્રપ્રદેશ   :  ૧,૫૪૬

કર્ણાટક      :  ૧,૨૮૫

ઓડિશા      :  ૧,૦૩૨

તેલંગણા     :  ૫૯૧

પશ્ચિમ બંગાળ  :       ૫૭૫

પુણે         :  ૫૩૬

બેંગ્લોર      :  ૨૯૦

મુંબઈ        :  ૨૫૯

છત્તીસગઢ   :  ૨૩૬

હિમાચલ પ્રદેશ :       ૨૦૮

ચેન્નઈ        :  ૧૮૯

જમ્મુ કાશ્મીર :  ૧૧૮

ગોવા        :  ૯૦

હૈદરાબાદ    :  ૬૮

કોલકાતા    :  ૬૧

પુડુચેરી      :  ૫૪

દિલ્હી        :  ૫૧

બિહાર       :  ૩૭

ઉત્તરાખંડ    :  ૩૭

પંજાબ       :  ૩૨

ઉત્તર પ્રદેશ  :  ૨૪

ઝારખંડ      :  ૨૩

ગુજરાત     :  ૨૨

મધ્યપ્રદેશ   :  ૧૭

રાજસ્થાન    :  ૧૬

હરિયાણા    :  ૧૪

વડોદરા     :  ૦૮

જયપુર      :  ૦૭

અમદાવાદ   :  ૦૭

લખનૌ       :  ૦૬

ચંડીગઢ     :  ૦૬

ગુડગાંવ     :  ૦૩

સુરત        :  ૦૧

રાજકોટ      :  ૦૧

ઉત્તર પૂર્વ

આસામ      :  ૧,૨૭૫

મણિપુર      :  ૫૪૧

મિઝોરમ     :  ૪૩૮

મેઘાલય     :  ૩૫૦

અરૂણાચલ પ્રદેશ        :       ૩૦૫

સિક્કિમ      :  ૧૨૬

નાગાલેન્ડ    :  ૫૯

ન્યુઝ ફર્સ્ટ

(12:52 pm IST)