Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના મહાસંગ્રામઃ ઓએસડીના કોરોના સંક્રમિત થવા પર ઉતરાખંડના મુખ્યમંત્રીએ ખુદને બીજી વખત કર્યા આઇસોલેટ

રિપોર્ટસના મુતાબિક વિશેષ કાર્યાધિકારી (ઓએસડી) કોવિડ-૧૯ સંક્રમિત થવા પર ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતએ ખૂદને બીજી વખત આઇસોલેટ કર્યા છે રિપોર્ટસ પ્રમાણે આને લઇ પ્રસ્તાવિત રાજય મંત્રી મંડળની બેઠક  પણ બીજી વખત સ્થગિત કરવામા આવી આ પહેલા મુખ્યમંત્રી રપ ઓગષ્ટના સેલ્ફ આઇસોલેશનમાં જઇ ૩૦ ઓગસ્ટના બહાર આવ્યા હતા.

(10:07 pm IST)