Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

આઝાદી મળ્યાના લાંબા સમય પછી પણ સડક ન હોવાને કારણે છતીસગઢમાં ગર્ભવતિ મહિલાને પાંચ કિલોમીટર સુધી ખાટ પર સુવડાવી લઇ જતાં ગ્રામજનો

જશપુર (છતીસગઢ)ના જળલા ગામનો એક વીડિયો સામે આવ્યો છે જેમા એમ્બ્યુલન્સ  સુધી પહોંચવા માટે ગ્રામજનો એક ગર્ભવતી મહિલાને ખાટ પર સુવડાવી લગભગ પાંચ કિલોમીટર સુધી પગપાળા લઇ જતાં દેખાય છે એક સ્થાનિય શખ્સના મુતાબિક સડકના અભાવમા ગામમાં  ગાડીઓ નથી આવી શકતી માટે એમણે દર્દીઓને મુખ્ય સડક સુધી લાવવા પડે છે.

(10:58 pm IST)