Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ડો.કનક સાહાના નેતૃત્વમાં નાસાએ બ્રહ્માંડમા સૌથી દૂર તારાઓની આકાશ ગંગા શોધવા પર ભારતીય ખગોળવિદોને આપ્યા અભિનંદન

ભારતીય ખગોળવિદો દ્વારા બ્રહ્માંડમાં સૌથી દૂર આવેલ તારાઓની આકાશ ગંગાઓ માંથી એક શોધવા પર અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એમને અભિનંદન આપ્યા નાસાએ કહ્યુ આ શોક માનવતાની સમજને બેહતર બનાવવામા મદદ કરશે ભારતની પહેલી માલ્ટી-વેવલેન્થ  સ્પેસ ઓબ્ઝર્ર્વેટરી 'એસ્ટ્રોસેટ' દ્વારા શોધવામા આવેલી આકાશગંગા પૃથ્વીથી ૯.૩ અબજ પ્રકાશ વર્ષની દૂરી પર છે.

(11:18 pm IST)