Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજકારણના આટાપાટા, ૨૦૨૯ પછી પણ અમારી સરકાર આવશે ગુલામનબી આઝાદ અને કપિલ સિબ્બલ બીજેપીમાં આવી જાયઃ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

કેન્દ્રીયમંત્રી રામદાસ અઠવાલેએ કહ્યુ છે ૨૦૨૪, ૨૦૨૯ અને તે પછી પણ અમારી સરકાર આવશે. રાહુલ ગાંધી પર કોંગ્રેસના લોકોને ભરોસો નથી બીજાનો ભરસો કેમ રહે. અમેણે કહ્યુ રાહુલ ગુલામ નબી આઝાદ અને કપિલ  સિબ્બલ જેવા લોકો પર આરોપ લગાવી રહ્યા છે કે તે બીજેપી હસ્તક છે અઠાવલેએ કહ્યુ બંને નેતા બીજેપીમાં આવી જાય.

(11:19 pm IST)