Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજીતની ઘોષણાઃ પિતાની યાદમાં પોતાના ઘરના એક ફલોરને સંગ્રહાલયમાં બદલશે

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીએ કહ્યુ કે તે દિવંગત પિતાની યાદમાં જંગીપુર (પશ્ચિમ બંગાળ)માં આવેલ પોતાના ઘરના એક ફલોરએ સંગ્રહાલય સહ પુસ્તકાલય (મ્યુઝીયમ-કમ-લાયબ્રેરી) બનાવવા પર વિચાર કરી રહ્યા છે અભિજીતએ આ પણ કહ્યુ કે તે ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર એમના પિતાના સમ્માનમાં એક ટપાલ ટીકીટ જારી કરે અભિજીત મુખરજી પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા છે.

(11:20 pm IST)