Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના મહામારી કોરોના માનવ જીવનના અસ્તિત્વ માટે ખતરો કોરોનાના વધતા કેસો વચચે ઉતરપ્રદેશમાં હુક્કા બાર પર હાઇકોર્ટએ લગાવ્યો પ્રતિબંધ

કોવિડ-૧૯ના વધતા સંક્રમણ વચ્ચે ઇલાહાબાદ હાઇકોર્ટએ ઉતરપ્રદેશમાં રેસ્ટોરેન્ટ, કેફે અને અન્ય સ્થાનો પર ચાલી રહ્રેલ હુકકાબારને બંધ રવાનો આદેશ આપ્યો છે કોર્ટએ કહ્યુ કડક ઉપાયો છતા કોરોના જંગલની આગ જેમ ફેલાઇ રહ્યો છે હુકકબાર પર તાત્કાલિક પ્રતિબંધ નહી લગાવાય તો ઉતરપ્રદેશમાં કોરોના સામુદાયિક સંક્રમણ રૂપ લઇ શકે છે.

(11:29 pm IST)