Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મકાનનુ ભાડુ ચૂકવવાને લઇ દિલ્લીમાં શખ્સએ બે રૂમ પાર્ટનરની હત્યા કરી, સનસનાટી થઇ ધરપકડ

પશ્ચિમ દિલ્લીમાં એક શખ્સએ મકાનના ભાડાને લઇને વિવાદમા પોતાના બે રૂમપાર્ટનરની હત્યા કરી પોલિસએ  કહ્યુ આરોપી લોકડાઉન દરમ્યાન પોતના ઘેર હતો અને એના પરત આવવા પર બંનેએ ચાર મહિનાનુ ભાડુ માંગ્યુ જેને લઇ એમને વિવાદ થયો હતો. આરોપીને એના ગૃહનગર અમરોહા (ઉતરપ્રદેશ)થી ધરપકડ કરવામા આવી બંને મૃતક શાકભાજી વેંચતા હતા.

 

(11:31 pm IST)