Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમેરિકામાં વાંદરાઓની ભારે અછત થઇઃ કોરોના વેકસીન તૈયાર કરવામા થશે વિલંબ

અમેરિકામાં વાંદરાઓની ભારે અછત થઇ ગઇ છે જેથી રિચર્ચ માટેઉપયોગ થવા વાળા જાનવરોની અછત થઇ ગઇ અમેરિકાના નેશનલ રિસર્ચ સેન્ટરના મુતાબિક બાયોમેડિકલ રિસર્ચ માટે સૌતથી અધિક રહેસૂસ પ્રજાતિના વાંદરાઓનો ઉપયોગ થાય છે.

રાષ્ટ્રીય સ્તર પર વાંદરાઓની ભારે અછત થઇ છે હવે રહેસૂસ વાંદરા નથી મળતા તે પુરી રીતે ગાયબ છે કોરોના મહામારીને કારણે વાંદરાઓની માંગ વધી છે રિસર્ચસેનુ કહેવુ છે કે કોરોના વાયરસની ટેસ્ટિંગ માટે વાંદરા ઘણા ઉપયોગી છે કારણ એમનુ ઇમ્યૂન સિસ્ટમ લગભાગ માણસ જેવી છે.

(11:46 pm IST)