Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સુશાંતસિંહ રાજપૂત કેસઃ શૌવિક ચેટરજીના વ્હોટસએપ ચેટથી ખુલાસોઃ પિતા ઇંદ્રજીત માટે સપ્લાયરથી મંગાવતા હતા ડ્રગ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઇએ રિયાના પેરેંટસની પણ પૂછપરછ કરી સીબીઆઇએ રિયાના પિતા ઇંદ્રજીતથી ડ્રગના બારામાં પૂછયું. કહેવાઇરહ્યું છે કે શૌવિક સાથે-સાથે ઇંદ્રજીત પણ ડ્રગ લેતા હતા એમના પિતાને એમના બાળકોની આદતો બારામાં ખ્યાલ હતો.

સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી એના ભાઇ શૌવિક, પિતા ઇંદ્રજીત વગેરેની પૂછતાછ કરી શૌવિક ચક્રવર્તી અને એક ડ્રગ સપ્લાયર વચ્ચે થયેલ વોટસઅપ ચેટથી ખ્યાલ આવ્યો છે કે શૌવિકએ પિતા માટે ડ્રગ મગાવ્યું હતું.

(12:18 am IST)