Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વિજયભાઇને સાંત્વના આપવા પહોંચ્યા હાર્દીક પટેલ

 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વોર્ડ નંબર ૧૨ના વિજયભાઇ વાકના પિતા બાબુભાઇના અવસાન બાદ તેમના ઘરે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. બાબુભાઇને યાદ કરી ઉંડા દુઃખની લાગણી વ્યકત કરેલ.

(3:49 pm IST)