Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ટ્રેડરની ભુલથી વેચ્યા ચીની કંપનીના સંસ્થાપકના ૫૦ લાખ શેર : ગજબની ઘટના

ચીની ઇલેકટ્રોનિકસ કંપની ટીસીએલ ટેકનોલોજી ગ્રુપના સંસ્થાપક લી ડોંગરોંગએ  કહ્યુ છે કે એક ટ્રેડરએ ભૂલથી સ્ટોક કોડ ટાઇપ કર્યા પછી ભુલથી એમના ૫૦ લાખ શેર વેચી નાખ્યા આના બે  કલાક પછી એમણે પર લાખ ડોલરમા શેરોની પુનખરીદ કરી ૨૧૦૦૦ ડોલરનો નફો કમાયા શેરોની જુના  ખરીદીનો નિર્ણય એમનો ખુદનો હતો.

(11:13 pm IST)