Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોનાનું તાંડવઃ બિહારમાં કોરોનાના ૧૯૬૯ નવા કેસ નોંધાયાઃ કુલ કેસોની સંખ્યા ૧.૪૦ લાખને વળોટી ગઇ

બિહાર સરકારએ બતાવ્યું કે છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૯૬૯ નવા કેસ નોંધાયા આ સાથે કુલ કેસોની સંખ્યા ૧૪૦ર૩૪ થઇ ગઇ. પટના, ભાગલપુર, મુજફરપુર, બેગૂસરાય, પૂર્વી ચંપારણ્ય વધુ પ્રભાવિત શહેરો છે.

 

(11:22 pm IST)