Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ડબલ્યુએચઓ ને રૂપિયા ૪.૪૦ અબજ બાકી રકમનું ચૂકવણુ નહી કરે અમેરિકા

અમેરિકી સરકારએ કહ્યુ છે કે તે ડબલ્યૂએચઓ ને રૂપિયા ૪.૪૦ અબજથી વધારે બાકી રકમનુ ચૂકવણુ નહી કરે અને બાકીનું ધન તે સંયુકત રાષ્ટ્રમાં અન્ય વસ્તુઓમાં આપશે જો કે અમેરિકી સરકારના અધિકારીઓએ કહ્યુ કે ડબલ્યુએચઓથી અલગ થવાની પ્રક્રિયાની એક વર્ષની અવધિ દરમ્યાન અમેરિકાએની ચુનંદા બેઠકોમાં શામેલ થતી રહેશે.

(11:24 pm IST)