Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મહારાષ્ટ્ર પોલિસની તુલના સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ સાથે કરવામા આવે છેઃ સુશાંત કેસ પર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની પ્રતિક્રિયા

 

મુંબઇ પોલીસ વિરૂધ્ધ દુર્ભાવનાપૂર્ણ મીડિયા અભિયાન રોકવા માટે આઠ રિટાયર્ડ આઇપીએસ અફસરોની બોમ્બે હાઇકોર્ટમા જનહિત અરજી પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ કહ્યુ કે તે માનુ સ્વાગત કરે છે એમણે કહ્યુ સુશાંત કેસમા મુંબઇ પોલીસને નિશાન બનાવી દેશમુખએ કહ્યુ મુંબઇ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ સાથે થાય છે.

(11:05 pm IST)