Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઉતરપ્રદેશમાં ૪૦૦ કિલો પ્રતિબંધિત પદાર્થો સાથે આંતરરાજય ડ્રગ રેકેટના છ લોકોની ધરપકડઃ દિલ્લી, હરિયાણા, પંજાબ, ગુજરાત, યુપીમાં ફેલાયો છે ડ્રગ રેકેટનો કારોબાર

ઉતરપ્રદેશ પોલિસએ ગ્રેટર નોએડામાં એક આંતર રાજય ડ્રગ રેકેટના છ લોકોને ૪૦૦ કિલોગ્રામથી પણ વધારે પ્રતિબંધિત પદાર્થો સાથે ઘરપકડ કરી છે આની કિંમત રૂપિયા ત્રણ કરોડથી વધારે છે રિપોર્ટસ મુતાબિક જપ્ત થયલ પદાર્થોમાં ૧૭૬ કિલો ભાઉગ, ૧૭૨ કીલો ગાંજો, ૪૨ કિલો ડોડા અને ૧૦.૫ કિલો હશિશ શામેલ છે.

(12:16 am IST)