Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પૈંગબર મોહમ્‍મદના કાર્ટૂનથી ઝટકો લાગ્‍યો હશે પણ હિંસાને ઉચિત ન ગણી શકાય : મેક્રોં

ઇસ્‍લામિક ટિપ્‍પણીને લઇ દુનિયાભરમાં થઇ રહેલ વિરોધ પ્રદર્શન વચ્‍ચે ફ્રાંસીસી રાષ્‍ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોંએ કહ્યું છે સમજી શકુ છું કે લોકો (મુસ્‍લિમો) ને (પૈંગંબર મોહમ્‍મદના) કાર્ટૂનથી ઝટકો લાગ્‍યો  હશે પણ હિંસાને ઉચિત ગણાવાને લઇ કયારેય પણ સ્‍વીકાર નહીં કરૂ એમણે આગળ કહ્યું હું સ્‍વતંત્રતા અને અમારા અધિકારોની રક્ષા કરવી અમારૂ કર્તવ્‍ય સમજુ છું.

(12:00 am IST)