Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજકોટમાં સાંજે 28 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 41 કેસ નોંધયા

કુલ કેસ 8694: આજે 61 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 396 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 28 અને બપોરે 13 સાથે આજે કુલ 41 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 28 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8694 થયા છે. હાલમાં 396 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 61 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:06 pm IST)