Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોલસા ખાણોની નીલામી જીતવાવાળી પ્રથમ ખાનગી કંપનીઓ બની હિંડાલ્‍કો અને વેદાંતા

નવી દિલ્‍હી : વેદાંત અને હિંડાલ્‍કો ઇન્‍ડસ્‍ટ્રીઝ ભારતમાં વાણિનિજય ખોદકામ અને વેંચાણ માટે કોલસા ખાણોની નિલામી જીતવાવાળી પ્રથમ ખાનગી કંપનીઓ બની ગઇ છે. વેદાંતાએ ૬૦ લાખ ટન પ્રતિ વર્ષ ઉત્‍પાદકતાવાળી સૌથી મોટી ખાણ જીતી છે.  ખાણોથી સંબંધિત રાજય સરકાર અને બોલીદાતા કંપનીઓ વચ્‍ચે થયેલ રાજસ્‍વ સમજુતીના આધાર પર કોલસા ખાણો આપવામાં આવી છે.

(10:28 pm IST)